Birds and animals speciality-(visheshatao)

 પ્રાણી અને પક્ષીઓની વિશેષતાઓ

1. સૌથી વધુ જીવનાર પ્રાણી(250 વર્ષ) ➡️કાચબો

2. કાન ન હોય તેવું પ્રાણી ➡️સાપ 

3. સૌથી મોટું પ્રાણી ➡️ વહેલ

Prani (પ્રાણી) ane pakshio (પક્ષીઓ)


4. માનવની માફક રડતું પ્રાણી ➡️ રીંછ

5. સૌથી નાની પક્ષી ➡️હમિંગ બર્ડ

6. સૌથી વધુ રંગીન પક્ષી ➡️ પીઠા

7. પોતાના બચ્ચાને દૂધ પીવડાવતું પક્ષી ➡️ચામાચીડિયું

8. સૌથી ઊંચું પ્રાણી ➡️જિરાફ

9. સૌથી હિંસક પ્રાણી ➡️વાઘ

10. લાંબા અંતર સુધી ઉડનાર પક્ષી ➡️ આર્કટિક ટર્ન

11. સૌથી મોટુ ઈંડુ મુકનાર પક્ષી ➡️શાહમૃગ 

12. ઝડપથી ઉડનારું પક્ષી ➡️ફ્રિ ગેટ

13. સૌથી મોટો કૂદકો લગાવનાર પ્રાણી➡️ કાંગારુ

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ